No return - 2 part - 9 by Praveen Pithadiya in Gujarati Fiction Stories PDF

નો રીટર્ન-૨ ભાગ-9

by Praveen Pithadiya Matrubharti Verified in Gujarati Fiction Stories

પવન જોગી મુંબઇ અને ત્યાંથી ઇન્દ્રગઢ જવાનાં બદલે વિનીત નામના યુવક પાછળ અમદાવાદની બજારમાં તેનો પીછો પકડે છે. તેને કેમેરા રોલમાં રહેલા ફોટો જોવા હોય છે...બીજી તરફ એભલસીંહ ઇન્દ્રગઢની લાઇબ્રેરીએથી સીધો જ શબનમ પાસે પહોંચે છે... હવે આગળ વાંચો.)