નયન કરાવે નાચ તો સમણા કરે ચતુરાઈ , ભર ઊંઘમાં આવી કરે નિત નવી બેવફાઈ.

by Badal Solanki in Gujarati Love Stories

' આરવ કાલે રાત્રે તારો ફોન કેમ બિઝી આવતો હતો ? ' ' એ તો હું મારા એક ફ્રેન્ડ સાથે વાત કરતો હતો.' આરવે જવાબ આપતા કહ્યું. ' ફ્રેન્ડ સાથે આટલી લાંબી વાતચીત ? ' નેહા સહેજ ગુસ્સા સાથે ...Read More