આ વાર્તામાં, ત્રણ મિત્રોએ એક મહત્વપૂર્ણ ગણતરી વિશે ચર્ચા કરી, જેમાં તેઓને આશ્ચર્યજનક પરિણામ મળી. બાર્બીકેન, નિકોલ અને માઈકલ આરડન એકબીજાને મૂંગા મોઢે જોઈ રહ્યા હતા અને નાસ્તાની કોઈ જ વિચાર નહોતો. નિકોલે આંકડાઓને ફરીથી તપાસ્યા, અને તે સાચા હતા, પરંતુ ટકરાવામાં ભૂલ થવી જોઈએ એવી આશા ન હતી. કેપ્ટને વિચાર આવ્યો કે તેઓ સાત વાગ્યે છે અને છેલ્લા બત્રીસ કલાકમાં અડધું અંતર કાપી ચૂક્યા છે, જેનાથી તેઓ બિલકુલ મોડા નથી. બાર્બીકેનને માપવા માટે હોકાયંત્રો લીધા અને ગોળાના સ્થિર રહેવાનો આંકડો નોંધ્યો. બાર્બીકેને જણાવ્યું કે તેઓ પૃથ્વીથી પચાસ હજાર લિગ્સ જેટલું અંતર કાપી ચૂક્યા છે અને હજુ આગળ વધી રહ્યા છે. નિકોલે તેના જવાબને માન્યતા આપી. આ રીતે, તેઓ અંતરમાં આગળ વધતા રહ્યા. ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 5 by Jules Verne in Gujarati Short Stories 28 1.4k Downloads 4.7k Views Writen by Jules Verne Category Short Stories Read Full Story Download on Mobile Description આ ખુલાસો માથે વિજળી તૂટી પડી હોય એ રીતે સામે આવ્યો. ગણતરીમાં આવી ભૂલ થશે એવી તો આશા પણ કોણે રાખી હોય? બાર્બીકેન તો માની જ શકતા ન હતા. નિકોલે આંકડાઓને ફરીથી તપાસ્યા હતા અને તે બરોબર હતા. આંકડાઓને નિશ્ચિત કરનાર દાખલા પર શંકા કરવાનો કોઈજ મતલબ ન હતો એ સત્ય હતું કે તટસ્થ બિંદુ પર પહોંચવા માટે ગોળો છૂટે ત્યારે તેની પહેલી સેકન્ડે જ તેની ગતિ સત્તર હજાર યાર્ડ્ઝની હોવી જરૂરી હતી. ત્રણેય મિત્રોએ એકબીજા તરફ મૂંગા મોઢે જોયું. નાસ્તાનો કોઈજ વિચાર આવી રહ્યો ન હતો. ભીડાયેલા દાંત સાથે, ભેગી કરેલી ભ્રમરો સાથે અને બંને હાથની આંગળીઓ એકબીજામાં ભેરવીને બાર્બીકેન બારીની બહાર જોઈ રહ્યા હતા. નિકોલ અદબ વાળીને પોતાના આંકડાઓ તપાસી રહ્યો હતો. માઈકલ આરડન ગણગણી રહ્યો હતો: “તમે આ બધું વૈજ્ઞાનિકો જેવું જ કરી રહ્યા છો તે લોકો બીજું કશુંજ ન કરે. મારો દાવો છે કે જો કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના આંકડાઓમાં બાળકો જેવી ભૂલો ન મળે તો હું વીસ પિસ્તોલને મારા પગ નીચે કચડી નાખવા માટે તૈયાર છું.” Novels ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) ૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા... More Likes This એક કપ કૉફી - 2 by Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 by Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 by S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ by Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 by Dhamak પાંચ પૈસા - ભાગ 1 by Dhamak અવળી by Dhamak More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories