Collage yuvanone takor by Vivek Tank in Gujarati Motivational Stories PDF

કોલેજ યુવાનોને ટકોર

by Vivek Tank Matrubharti Verified in Gujarati Motivational Stories

UPSC-GPSC જેવી સિવિલ સર્વિસ પરીક્ષાઓ દ્વારા યુવાનો IAS,IPS,IFS, ડે. કલેકટર, ડી.વાય.એસ.પી., મામલતદાર, જેવા મહત્વના પદ પ્રાપ્ત કરી શકે છે.. તેના વિષે કોલેજકાળથી જ થોડું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ તેની સરળ સમજ અહી આપી છે.