કાલ કલંક-8 SABIRKHAN દ્વારા Horror Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Horror Stories Books કાલ કલંક-8 Kaal Kalank - 8 book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaal Kalank - 8 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કાલ કલંક-8 by SABIRKHAN in Gujarati Horror Stories (77) 1.8k 5.2k દહેશત અને દિગ્મૂઢતા ભરી દશામાં મૂકાયાં હતાં મહારાણી. ક્યારેક-ક્યારેક રણચંડી બની જતી મલ્લિકા અત્યારે સાવ નર્વસ હતી. રાજાએ અલમારી ખોલી નાંખી. સાવ ખાલીખમ અલમારી જોઈ એમના ચહેરાનો રંગ ઊડી ગયો. ગાત્રો ઢીલા પડી ગયાં. થયો મહારાજ રાણી અરુંધતીએ ડરતા-ડરતા પૂછ્યુ. અરુંધતી મને મલ્લિકાની ...Read Moreવજન લાગે છે છતાં બધું નજરે જોવાની ઈચ્છા છે હવે શું કરવા માંગો છો સ્વામી રાણીમાને ગડમથલ અનુભવી કરવું કશું જ નથી આ પણ ત્રણે ઊંઘવા નો ડોળ કરી અહીં પડ્યા રહીએ કમરામાં થતી હિલચાલ નીરખવી છે હમણાં કોઈની નીંદરમાં ખલેલ પાડવી નથી.મને બાપુજીની વાત ઠીક લાગે છે માં મલ્લિકાએ બંદૂક મજબૂતાઈથી પકડતા કહ્યું ત્રણેય મળી ઝડપથી કુમારના પગ નો ભાવ સાફ કર્યો પછી એને ઊંઘવા દે એનાથી દસેક ફૂટ દૂર કરેલી પથારીમાં તેવો આડો થયો કમરામાં થોડીવાર પહેલાનો સન્નાટો વ્યાપી વળે નાની 5 નેનો પણ અવાજ ચોખ્ખો સંભળાય એવી શાંતિ કમરામાં જન્મી હતી બારીઓ વાટે થી વહાવતો મંદ મંદ પવન ક્યારેક બારીઓના પડદાની જતો હતો કુમારનો શ્વાસોચ્છ્વાસ સંભળાતો હતો કોઈ નવો ખટકો કોઈ નવો જ અણધાર્યો અવાજ સાંભળવા મળે એ આશાએ સતેજ રાખે ત્રણે પડ્યા હતા કમરામાં અડધો કલાક સુધી ધેરી ચૂપકીદી પ્રવેશી રહી એમની ધીરજનો અંત આવ્યો કોઈક વિચિત્ર અવાજ ત્રણેયના કાંઈ સતર્ક થઈ ગયા રાણીમાને મહારાજનો હાથ દબાવી ઈશારો કરી મહારાજ મોઢા પર આંગળી મૂકી ચૂપ ચાપ પડ્યા રહેવાનો સંકેત કર્યો મલ્લિકાનું હૈયું બમણા વેગે ધડકવા લાગ્યું કમરામાં વ્યાપેલા શ્વેત ઉજાસમાં રાજાએ પ્રત્યેક ખૂણે નજર નાખી. Read Less Read Full Story Download on Mobile કાલ કલંક-8 કાલ કલંક - Novels by SABIRKHAN in Gujarati Horror Stories (1.8k) 43.3k 109.6k Free Novels by SABIRKHAN More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything