"અજાણી મિત્રતા" નામની આ લઘુ નવલકથા રાધિકા, તારક અને કસકના પ્રેમ અને મનોભાવો વિશે છે. આ નવલકથામાં રાધિકા અને તારકના પ્રેમનો ત્રિકોણીય અભિગમ દર્શાવવામાં આવ્યો છે, જેમાં કસકના લાગણીઓનું પણ મહત્વ છે. આ નવલકથા જટિલ સંબંધો અને લાગણીઓની ગૂંથણને વ્યક્ત કરે છે. લઘુ નવલકથાનો આ પહેલા તેર પ્રકરણોમાં સમાવેશ થાય છે, પરંતુ ટેક્નિકલ કારણોસર આ લઘુ નવલકથા લખી શકવામાં આવી નથી. એક અજાણી મિત્રતા - ૧૫ by Triku Makwana in Gujarati Fiction Stories 45 1.9k Downloads 5.8k Views Writen by Triku Makwana Category Fiction Stories Read Full Story Download on Mobile Description વાચક મિત્રો, અજાણી મિત્રતા કસક, તારક અને રાધિકાનાં પ્રણય ત્રિકોણની અને રાધિકા,તારક અને કસકનાં મનોભાવોને દર્શાવતી લઘુ નવલ છે. આ લઘુ નવલનાં પહેલા તેર પ્રકરણ એક સામટા લખવામાં આવ્યા હતા. પછી ટેક્નિકલ કારણોસર લઘુ નવલ લખી નહોતી શકાઈ. હમણાં જ આ લઘુ નવલનું ૧૪મું પ્રકરણ પ્રગટ થયું. અને આ ૧૫મું પ્રકરણ આપ સહું વાચક મિત્રોને પસંદ આવશે તેવું હું માની રહ્યો છું. નાયક તારક વડોદરામાં એક કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તારકનાં હજું હમણાં જ લગ્ન લેવાયા છે. તેની પત્ની તેને ઉત્કટતાથી ચાહે છે. તારક પણ તેની પત્નીને ખુબ જ ચાહે છે. તારકને એક ઓફિસ ટુર દરમ્યાન ટ્રેનની સફરમાં રાધિકા નામની યુવતી જોડે ઓળખાણ થાય છે. તારક પોતાની ઓળખ કુંવારા વ્યક્તિ તરીકે આપે છે. રાધિકા પહેલી જ નજરમાં તારકને પોતાનું દિલ આપી ચુકે છે. પછી શરુ થાય છે પ્રણય ત્રિકોણની એક અલગ જ કહાની. Novels એક અજાણી મિત્રતા એક રાત અજાણી છોકરી સાથે એક નવ પરણિત યુવક અને એક સાવ જ કુંવારી છોકરી વચ્ચે પાંગરતા પ્રેમની અને સંબંધોના તાણા વાણાને ગૂંથતી એક લઘુ નવલકથા છે. આ એક કલ્પ... More Likes This કુપ્પી - પ્રકરણ 1 by PANKAJ BHATT એક અજાણી યાત્રા - ભાગ 2 by Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 by Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 by Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 by Hemangi તકદીરની રમત - ભાગ 1 by Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 by Dhamak More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories