Ek Ajani Mitrata book and story is written by Triku Makwana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Ajani Mitrata is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અજાણી મિત્રતા એક તાજા પરણેલ યુવક તારક અને સાવ કુંવારી નવયુવતી રાધિકાની પ્રણય કહાની છે. તારકને કસક નામની સુંદર પત્ની છે, હજુ નવા સવા લગ્ન થયેલ છે. રાધિકાને લગ્ન માટે ઘણા માંગા આવી ચુક્યા છે. પણ રાધિકાને મનનો ...Read Moreહજુ સુધી મળ્યો નથી. ટ્રેનની સફરમાં તારકને જોતા વેંત જ રાધિકા તારક પ્રત્યે અદમ્ય આકર્ષણ અનુભવે છે.
તારક પણ સિફત પૂર્વક પોતે અપરણિત છે તેવું જણાવે છે. ટ્રેનમાં એક બાળકને સહુ રાધિકા અને તારકનું બાળક હોય તેમ સમજે છે. વધુ વાંચવા માટે ડાઉન કરો. અને આપના પ્રતિભાવો આપો.
અજાણી મિત્રતા એવા યુવક અને યુવતીની વાત છે, જેમાં યુવક નવપરણિત છે તેની પત્ની સુંદર અને પ્રેમાળ છે. યુવક તેની પત્નીને ખૂબ જ ચાહે છે, પણ અકસ્માતે એક બીજી યુવતીનો ભેટો થાય છે. વાત વાતમાં યુવકથી બોલાય જાય છે ...Read Moreતે અપરણિત છે. અજાણી યુવતી રાધિકા તારકને જીવ આપી દઈને પણ ચાહે તેવી છે. જ્યારે બીજી બાજુ કસક તેના પતિ તારક વિના રહી શકતી નથી. એક જૂઠ કેવા ભયંકર પરિણામો લાવી શકે તે તે સમજવા તમારે આ વાર્તા તો વાંચવી જ રહી.
એક અજાણી મિત્રતા ભાગ - 4, એક કરુણ પ્રકરણ છે. પહેલા ત્રણ પ્રકરણમાં આપણે તારકનો મજાકીયો સ્વભાવ, રાધિકાનો રમતિયાળ સ્વભાવના દર્શન થાય છે. પણ રાધિકાનો એક કારમો એક દુઃખદ પ્રંસંગ આ પ્રકરણમાં વણી દેવામાં આવ્યો છે. સાથે સાથે રાધિકાની ...Read Moreસંધ્યા જે બદલો લે છે તેવો બદલો જો દરેક છોકરી કે સ્ત્રી લેતા શીખે તો દેશમાં બળાત્કાર કરવાની કોઈ હિમંત કોઈ કરે નહીં.
(વાચક મિત્રો આ વાર્તા વાંચતા પહેલા આગળના ભાગ, એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ -2 , એક અજાણી મિત્રતા ભાગ - 3, એક અજાણી મિત્રતા ભાગ - ચાર, વાંચી જવા વિંનતી)
(વાચક મિત્રો આ વાર્તા વાંચતા પહેલા અજાણી મિત્રતા, અજાણી મિત્રતા ભાગ, 2, 3, 4 અને 5 વાંચી જવા વિંનતી )