ખુદીરામ બોઝ - એક અમર ક્રાંતિકારી

by Badal Solanki in Gujarati Biography

કોર્ટ રૂમમાં ચારેય તરફ "વંદે માતરમ"નાં અખંડ નાદ ગુંજતા હતાં.લોકો જાણે તન-મનમાં નવો ઉલ્લાસ અને જોશ ભરીને આવ્યાં હતાં.આવો નજારો કદાચ પહેલી વાર જ કોઈ કોર્ટ રૂમમાં જોવાં મળ્યો હશે. મુખ્ય ન્યાયાધીશ પણ વિમાસણમાં પડી ગયાં. કારણકે, તેમણે ...Read More