પ્રભુજીની શોધમાં - ભાગ - ૨

by Maylu in Gujarati Motivational Stories

સહજ નો જન્મ ખુબ નાનપણમાં થાય છે..હા હા હા ..સહજ ઘરમાં નાનો દિકરો ...એના કરતાં આગળ આ પરિવાર માં દિકરી નો જન્મ થયો હોય છે...સહજ ના મોટા બહેન સહજથી બે વર્ષ મોટા...સહજ અને એનો પરિવાર એક નાના તાલુકામાં રહેતા ...Read More