Maansaaina Diva - 13 by Zaverchand Meghani in Gujarati Moral Stories PDF

માણસાઈના દીવા - 13

by Zaverchand Meghani Matrubharti Verified in Gujarati Moral Stories

ચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહી-પાર સાંપરા ગામમાં રહેતાં હતાં. તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યોઃ મહારાજ અમારે ત્યાં ના આવે ? “ “ના શા માટે આવે ?” એમ કહેવરાવીને ચરોતરવાળા એક વાર મહારાજને સાંપરા તેડી ગયા. ત્યાં સાંપરાવાળાઓએ પેટની વાત ...Read More