હમ્પી -અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૧) પમ્પાદેવી (પાર્વતી)ની તપસ્યા ભૂમિ

by Suresh Trivedi Verified icon in Gujarati Travel stories

વર્ષ ૨૦૧૩માં બેંક અધિકારી તરીકે નિવૃત્ત થઈને અમદાવાદ સેટલ થયા પછી, અમે પતિ-પત્ની દર વર્ષે ત્રણેક મહિના માટે અમારા પુત્ર નિકુંજને ઘેર બેંગલોર આવીએ છીએ. અમને બંનેને ફરવાનો ઘણો શોખ હોવાથી અને પ્રભુકૃપાથી તંદુરસ્તી સારી હોવાથી અમે દર વર્ષે ...Read More