vadyo paachho by Rajesh Chauhan in Gujarati Motivational Stories PDF

વળ્યો પાછો

by Rajesh Chauhan in Gujarati Motivational Stories

જ્યારથી આ દુનિયામાં માનવીનું સર્જન થયું છે ત્યારથી દરેક મનુષ્યમાં બે વૃતિઓ વચ્ચે ખેંચતાણ ચાલુ રહ્યુ છે. એક ઈશ્વરીય વૃતિ અને બીજી શેતાની વૃતિ. મનુષ્યનું હૃદય બે જુદી-જુદી દિશાઓ સારું-ખરાબ,સ્વાર્થ- પરોપકાર,બુરાઈ-ભલાઈ, પાપ-પુણ્ય, સુકૃત્ય-દુષ્કૃત્ય, સત્ય- અસત્ય, અંધકાર-પ્રકાશ વગેરે વચ્ચે તણાતું ...Read More