Rupali by Simran Jatin Patel in Gujarati Short Stories PDF

રૂપલી....

by Simran Jatin Patel in Gujarati Short Stories

અને બન્યું પણ એવું જ રૂપલી પણ આમ એનું નામ રૂપા. એનું નામ એ સાર્થક કરતી જાણે. રૂપ રૂપ નો અંબાર હતી રૂપલી. એનો વર્ણ જાણે તાજું ને કુમળું કપાસ. બદામી આંખો. લાબું ધારદાર નાક. લાંબી દાઢી. ને કંઠ ...Read More