વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-9

by Mehul Mer Matrubharti Verified in Gujarati Love Stories

ઈશા મારા પર ચિપ્સ ઢોળી આકૃતિ પાસે પહોંચી હતી.આકૃતિએ બેચેનીથી પૂછ્યું, “હવે શું કર્યું તે?” “જે થવાનું હતું થઈ ગયું,હું હવે તેને હેરાન નહિ કરું બસ”ઇશાએ નેણ નચાવતા કહ્યું. “પ્રોમિસ ને?”આકૃતિએ પૂછ્યું. “ગૉડ પ્રોમિસ બસ”આંખ મારી ઇશાએ કહ્યું, “પણ ...Read More


-->