તપનસર, એક શિસ્તપ્રિય અને મહેનતુ શિક્ષક, પોતાના ક્લાસમાં દરેક વિદ્યાર્થીને યોગ્ય રીતે સમજવા માટે પ્રયત્નશીલ રહે છે. જ્યારે રાજ, એક તોફાની વિદ્યાર્થી, դաս દરમિયાન ધ્યાનભંગ કરે છે, ત્યારે તપનસરનો કડક અવાજ સાંભળી તમામ વિદ્યાર્થીઓ ચોંકી ઊઠે છે. તપનસર રાજને ક્લાસમાંથી બહાર કાઢે છે, જેના કારણે રાજનો પિતા શાળામાં આવે છે અને તપનસરને ધમકી આપે છે. પ્રિન્સિપાલ, તપનસરની શિસ્ત અને શિક્ષણ ક્ષમતા માટે પ્રશંસા કરે છે, પરંતુ રાજના પિતાના વલણને ધ્યાનમાં રાખે છે. વાર્તા શિક્ષણ અને શિસ્તના મહત્વને દર્શાવે છે. શિક્ષકનો બદલો by SABIRKHAN in Gujarati Short Stories 80k 1.8k Downloads 4.1k Views Writen by SABIRKHAN Category Short Stories Read Full Story Download on Mobile Description 'એય.. બબૂચક ઉભો થા..!' તપનસરનો ઉગ્ર આક્રોશિત અવાજ સાંભળી તલ્લિનતાથી સ્ટડીમાં રત ક્લાસના તમામ વિધ્યાર્થીઓનુ ધ્યાનભંગ થયુ. બધાજ સ્ટૂડન્ટસમાં તપનસરની એક નિખાલસ અને મહેનતુ, શિસ્તપ્રિય, અધ્યાપક તરીકેની આગવી છાપ હતી. એ હમેશાં એવુ ઈચ્છતા કે પોતે જે પણ સબ્જેક્ટ ક્લાસમાં ચલાવે , પોતાનો કોઈ પણ સ્ટૂડન્ટ એમાં કાચો ન રહેવો જોઈએ. તેઓ ક્લાસ લેતા હોય ત્યારે એમની દ્રષ્ટી દરેકે-દરેક સ્ટૂડન્સ પર અવિરત રહેતી. એમનુ માનવુ હતુ, કે ક્લાસ ચાલુ હોય એ દરમ્યાન જેટલુ ધ્યાન રાખી સ્ટૂડન્સ સમજી લે પછી એને 'થોથાં ઉથલાવવાની જરુર રહેતી નથી.' ક્યારેક કોઈ સ્ટુડન્ટ્સનુ ધ્યાન ભંગ થાય અને એમની નજરમાં ચડી ગયો તો એનુ આવી જ More Likes This પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો by Nayana Viradiya કરુણા - 1 by Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 by AKHIL KUMAR એક રાત - 1 by Zarnaba એક રાત - 1 by Zarnaba લાગણીનો દોર - 9 by ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 by Ankit Maniyar More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories