ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-25

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Novel Episodes

શક્તિસિંહ ક્યારનો બનેવી પૃથ્વીરાજસિંહના ઘરમાં થઇ રહેલી વિધી વાર્તાઓ જોઇ સાંભળી રહેલો એ ક્યારનો ઊંચો નીચો થઇ રહેલો. એ પૃથ્વીરાજસિંહની બરાબર બાજુમાં જ બેઠેલો હતો. એટલે એ તરત ઉભો નહોતો થઇ શકતો એને ક્યારની ફોન કરવાની ચટપટી હતી ક્યારે ...Read More