પ્રેમ ની પરિભાષા - 2 પ્રેમની શરુઆત

by megh in Gujarati Novel Episodes

પ્રેમની શરુઆત કાવ્યા ને માટે દીવસ સોને મઢેલો ઉગ્યો . આજે તેને જાણ થઈ કે તે જેના ગળાડુબ પ્રેમ મા છે તે કદાચ તેનો બનશે . તે જાણતી હતી કે સૌમ્ય ને પામવો કઠણ બનશે , સૌમ્ય સરળતાથી ...Read More