ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-26

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Novel Episodes

ગુરુજીએ હવનયજ્ઞ શરૂ કર્યો. એમનાં શાંત ચિત્તે થતાં મંત્રોચ્ચારથી વાતાવરણ એકદમ પંવિત્ર થઇ ગયું આજે વૈદિક મંત્રોચ્ચારો બોલીને ગુરુજીએ જાણે ઇશ્વરને સાક્ષાત બોલાવી લીધાં. આસપાસ બેઠેલાં બધાં ખૂબજ પ્રભાવમાં હતાં. ખૂબજ તન્મયતાથી હવન યજ્ઞને નિહાળી રહેલાં. નવનીતરાય, નીરુબહેન, ડો.જોષી ...Read More