પ્રેમ ની પરિભાષા - અને સૌમ્ય હૃદય ખોલે છે

by megh in Gujarati Novel Episodes

સૌમ્ય ની તેના તરફી વીચારસરણી થી અજાણ કાવ્યા સૌમ્ય ની ચોતરફ ફરી રહી હતી . તે સૌમ્ય સાથે વીતાવી શકાય તેવી એક પણ ક્ષણ તે જતી કરતી નહી . તે સૌમ્ય ની સાથે ઘણીવાર બહાર જઈ આવી હતી . ...Read More