પ્રેમ ની પરિભાષા - ૬. પુજા નુ આગમન

by megh in Gujarati Novel Episodes

કાવ્યા એ રાત્રી ઉંઘ વિના વિતાવી . તે જાગી ને તુરંત જ સૌમ્ય ની રૂમે પહોંચી હવે તેને સુંદર દેખાવ ની જરૂર ન હતી . તે ઉતાવળે આવી અને નાસ્તો બતાવી સૌમ્ય ની ચાદર ખેંચી પ્રેમ થી કહ્યુ “ ...Read More