અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૪

by Sagathiya sachin Matrubharti Verified in Gujarati Love Stories

સવાર થતા સતિષ નરેશને બોલાવવા ગયો. નરેશ પણ કોલેજ માટે તૈયાર થઈ નીકળતો જ હતો. એવા સમયે તે સતિષને જોઈને નવાઈ પામી બોલ્યો,“અરે સતિષ! શુ વાત છે! આજ આટલો જલ્દી સ્કૂલના ટાઈમ પહેલા તૈયાર થઈ ગયો. કહેવું પડે તારામાં ...Read More