A new beginning book and story is written by Sachin Sagathiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A new beginning is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અ ન્યૂ બિગિનિંગ - Novels
by Sachin Sagathiya
in
Gujarati Love Stories
એક શિયાળાની બપોર થઈ હતી. લગભગ સવા બે થયા હતા. સતિષ તેના ઘરના બીજા માળ પર આવી ગયો. તેના હાથમાં ફીનાઇલની બોટલ હતી. તે થોડીવાર માટે ફીનાઇલની બોટલ સામે જોઈ રહ્યો. તેના ચહેરા પરથી લાગતુ હતુ કે તે ખૂબ ચિંતામાં છે. તેની આંખમાંથી નીકળતા આંસુ જાણે ફીનાઇલની બોટલને પોતાની વેદના સંભળાવી રહ્યા હોય એવુ લાગતુ હતુ. ઘણુ વિચાર્યા બાદ સતિષે બોટલનુ ઢાંકણુ ખોલી નાખ્યું. વળી તેને કઈક વિચાર આવ્યો. તેણે તેના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈકને ફોન લગાવ્યો, “ભાઈ, મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખજે. હું જાવ છું.”
એક શિયાળાની બપોર થઈ હતી. લગભગ સવા બે થયા હતા. સતિષ તેના ઘરના બીજા માળ પર આવી ગયો. તેના હાથમાં ફીનાઇલની બોટલ હતી. તે થોડીવાર માટે ફીનાઇલની બોટલ સામે જોઈ રહ્યો. તેના ચહેરા પરથી લાગતુ હતુ કે તે ખૂબ ...Read Moreછે. તેની આંખમાંથી નીકળતા આંસુ જાણે ફીનાઇલની બોટલને પોતાની વેદના સંભળાવી રહ્યા હોય એવુ લાગતુ હતુ. ઘણુ વિચાર્યા બાદ સતિષે બોટલનુ ઢાંકણુ ખોલી નાખ્યું. વળી તેને કઈક વિચાર આવ્યો. તેણે તેના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈકને ફોન લગાવ્યો, “ભાઈ, મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખજે. હું જાવ છું.”
સતિષે વાત શરૂ કરી...“એ દિવસે મેં તેની સાથે ઘણી વાત કરી અને રીસેસ પછી પણ ફ્રી થતા વાતો ચાલતી રહી. રજા વખતે તેણે કહ્યું કે તે બીજા દિવસે પણ ઘણી વાતો કરશે.”“પણ તમે બંને એવી કઈ વાત કરતા હતા ...Read Moreરજા સુધી તમારી વાત ચાલી?” નરેશે પૂછ્યું.“વાત તો બહુ ખાસ ન હતી. એ સમયે એક સિરિયલ આવતી હતી. એ સિરિયલ શ્રીને ખૂબ ગમતી હતી. બસ એક ટોપિક મળી ગયો એટલે વાત ચાલતી રહી.” સતિષ બોલ્યો.“કઈ સિરિયલ? અને કોઈ ટીવી સિરિયલની વાત એ તારી સાથે કેમ કરે? હવે આ વાત મને બહુ અટપટી લાગે છે.” નરેશ બોલ્યો.“ એ સિરિયલ હતી -
નરેશે સતિષને સમજાવતા કહ્યું....“તને જે ઉંમરે પ્રેમ થયો એ પ્રેમ ન હતો માત્ર આકર્ષણ હતું. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે બાળક તેની તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે તેનામાં રહેલા હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે. અને માત્રને માત્ર આ હોર્મોન્સને કારણે ...Read Moreતેના ઓપોઝિટ જેન્ડર પ્રત્યે આકર્ષાયા કરે છે. આઈ મીન છોકરીનું છોકરા તરફ અને છોકરાનું છોકરા તરફ આકર્ષણ હોઈ છે. તારા કિસ્સામાં પણ આ જ કારણ છે. પણ આ દ્વારા હું એ સાબિત નથી કરતો કે તારી જે કાંઈ શ્રી પ્રત્યેની લાગણી છે એ તદ્દન ખોટી છે.”“નરેશ. આ બાબત તો હું પણ જાણું છું કે તરુણાવસ્થામાં આ ફેરફાર જોવા મળે છે.
સવાર થતા સતિષ નરેશને બોલાવવા ગયો. નરેશ પણ કોલેજ માટે તૈયાર થઈ નીકળતો જ હતો. એવા સમયે તે સતિષને જોઈને નવાઈ પામી બોલ્યો,“અરે સતિષ! શુ વાત છે! આજ આટલો જલ્દી સ્કૂલના ટાઈમ પહેલા તૈયાર થઈ ગયો. કહેવું પડે તારામાં ...Read Moreચેન્જ જલ્દી આવી જશે એ મેં વિચાર્યું પણ નહતું.”“હા, કાલ નક્કી કર્યું હતુ ને કે નવી શરૂઆત કરવી છે. તો ચાલો બસ સ્ટોપ સુધી સાથે જઈએ ત્યાંથી તુ કોલેજ જજે અને હું મારી સ્કૂલે જઇશ. ઓકે. તો નીકળીએ.” સતિષ હસીને બોલ્યો.“હા કેમ નહિ.” કહી નરેશે પોતાનુ બેગ લઈ ચાલવા માંડ્યું.બસ સ્ટોપ પહોંચતા જ નરેશે હસીને કહ્યું,“તો સતિષ. આજનું શુ આયોજન
“એક શ્રી પાછળ શુ નથી કર્યું મેં? તેને મેળવવાના બધા પ્રયત્નો કરી લીધા હતા. તેમ છતાં તે મારાથી આટલી નફરત કરે છે? શું ખામી હતી મારામાં? તેણે કેટલી સરળતાથી કહી દીધું કે મને જીવતા નથી આવડતું. તેને કોઈ હક ...Read Moreમારા ચરિત્ર પર કોમેન્ટ કરવાનો.” સતિષ ગુસ્સેથી બોલ્યો.“હા તારી વાત સાચી છે અને ખામી તારામાં નહિ પણ શ્રીમાં છે. જેને તારો પ્રેમ દેખાતો નથી. સતિષ તને ખબર છે વાસ્તવિકતા શુ છે? વાસ્તવિકતા એ છે કે અમુક લોકોને વ્યક્તિ અંદરથી કેટલો સારો છે એમાં રસ નથી હોતો પણ બહારથી કેટલો સારો દેખાય છે એમાં રસ હોય છે. શ્રી પણ એ લોકોમાં