ઝેરડા નામનું 10,000 જનસંખ્યા ધરાવતું એક સુખી ગામ હતું, જ્યાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. ગામમાં એક તળાવ, મંદિર, અને એક માત્ર સ્કૂલ હતી. ગામમાં જાતિવાદના પ્રશ્નો હતા, અને લોકો અલગ અલગ સમુદાયોમાં વહેંચાયેલા હતા. ગામના વાતાવરણમાં ગોવાળીયાઓના ગીતો અને પક્ષીઓની અવાજ વચ્ચે એક મધુરતા હતી. એક દિવસ, સરપંચને તલાટીએ 100% સાક્ષર બનવાના રિપોર્ટ પર હસ્તાક્ષર કરવા માટે કહ્યું. સરપંચે આ વાતને સકારાત્મક રીતે સ્વીકારીને રિપોર્ટ મોકલવાનો નિર્ણય લીધો. અંતે, વાર્તા આ મુદ્દે સમાપ્ત થાય છે કે જે ગામનો સરપંચ અભણ હોય, તે ગામ 100% સાક્ષર કેવી રીતે બની શકે, અને આ પરિસ્થિતિ દેશના નેતાઓના અભણતાના કારણો સાથે જોડાય છે. અભણ સરપંચ... by Vikash Dave in Gujarati Motivational Stories 18.9k 1.9k Downloads 8.8k Views Writen by Vikash Dave Category Motivational Stories Read Full Story Download on Mobile Description ઝેરડા નામનું 10,000 જનસંખ્યા ધરાવતું એક બહુજ સુખી ગામ હતું. ગામમાં લોકોનો આમ મુખ્ય વ્યવસાય તો ખેતી અને પશુપાલન નો હતો અને એમાં અમુક લોકો સરકારી મુલાઝીમ પણ હતા. ગામનું વાતાવરણ બહુજ રમણીય અને શાંત રહેતું.ગામની અંદર પ્રવેશતાં જ જમણી તરફ એક મોટું તળાવ અને એના કિનારે એક ઘટાદાર વડલો હતો. એ વડલા નીચે નાનું એવું આગમાતાજીનું મંદિર હતું. ત્યાં દરરોજ સાંજે નાના બાળકોની મંડળીઓ રમતી અને વડલાની વેલો પર હિંચકા ખાતી જોવા મળતી. આગળ વધતાં ગામની એક માત્ર સ્કૂલ આવતી જે આજુબાજુ ના ગામોની સ્કૂલોનું મુખ્યમથક હતું પરંતુ કહેવા ખાતર જ કારણકે ત્યાં ભણતર ના નામે ખાલી પાસ નું More Likes This Management Lesson from Home by IMTB by Ashish કેન્સર - પ્રસ્તાવના by Mansi Desai Shastri ધરતી - ભાગ 1 by Bhoomi Barot Waterproofing Money Manifestation by IMTB by Ashish કારગિલ ગાથા - ભાગ 1 by Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ by Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ by KRUNAL More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories