Lakshay by Badal Solanki in Gujarati Love Stories PDF

લક્ષ્ય

by Badal Solanki in Gujarati Love Stories

અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજનું કેમ્પસ વિદ્યાર્થીઓનાં કોલાહલથી ગાજી રહ્યું હતું. દરેકની નજર મંડપની ઉપર ફસાઈ ગયેલા અને ત્યાંથી બહાર નીકળવા હવાતિયા મારતાં ગલુડિયા પર ટકેલી હતી. કૉલેજનાં ત્રિકોણાકાર કેમ્પસમાં રાત્રિ દરમિયાન સુર,તાલ અને લયનો ત્રિવેણી સંગમ ધરાવતો કાર્યક્રમ 'સપ્તક' ...Read More