રહસ્ય : એ રસ્તાનું

by DrKaushal Nayak Verified icon in Gujarati Novel Episodes

થોડાક સમય પેહલા ની વાત છે, દૂર એક એક ગામ માં અભિષેક નામનો એક યુવાન વ્યક્તિ રહતો હતો એ જથ્થાબંધ માલ સમાન નો વ્યાપારી હતો.એક ગામ થી બીજે ગામ સામાન પહોચાડવાનું કામ કરતો.એ સમય માં transport એટલો વિકસિત ન ...Read More