‘લુકા છૂપી’ ફિલ્મ રિવ્યૂ – અફલાતૂન રોમેન્ટિક કોમેડી

by Mayur Patel Verified icon in Gujarati Film Reviews

જોવી હતી ‘સોનચિડિયા’, પણ ‘ટોટલ ધમાલ’ની ધૂંઆધાર બોક્સઓફિસ બેટિંગ જારી હોવાથી અને યુવા વર્ગને વધુ અપીલ કરે એવી પ્રેમકથા ‘લુકા છુપી’ની રિલિઝને લીધે અભિષેક ચૌબે (‘ઉડતા પંજાબ’, ‘ઈશ્કિયાં’ જેવી ઓફબીટ આર્ટ-પીસના ડિરેક્ટર) જેવા ધરખમ નિર્દેશકની હાર્ડહિટિંગ ‘સોનચિડિયા’ને પૂરતા પ્રમાણમાં ...Read More