કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૭

by Rupen Patel Verified icon in Gujarati Love Stories

પ્રકરણ ૧૭મોના બેને નીકીને ફોન કરી નીકીને કહ્યું, "બેટા, વિશ્વાસ કાલે ઘરે આવવાનો છે તો તું પણ રીડીંગ કરવા અને ઘરે આવજે.""હા આંટી. પણ કાલે નહીં ..કાલે તમે મનભરીને વાતો કરજો અને હું પછીના દિવસે આવીશ." નીકીએ હસીને કહ્યું."હા. ...Read More