No return-2 Part-70 by Praveen Pithadiya in Gujarati Novel Episodes PDF

નો રીટર્ન-૨ ભાગ-૭૦

by Praveen Pithadiya Matrubharti Verified in Gujarati Novel Episodes

નો રીટર્ન-૨ ભાગ-૭૦ ક્રેસ્ટોનાં હાથમાં લાંબો છરો હતો. તે ભયાનક ઝડપે આદીવાસીઓ પાછળ લપક્યો હતો અને તેની રાહમાં આવતાં આદીવાસી ઉપર બેરહમીથી ભયાનક ઝનૂનભેર વાર કરતો જતો હતો. કેટલાય માણસોનો તેણે છરાનાં એક જ ઝાટકે સોથ વાળી દીધો ...Read More