વિદેશમાં મળેલું દેશી દિલ ભાગ - ૨

by Akshay Dihora in Gujarati Love Stories

આગળના ભાગમાં તમે જોયુ કે ભાવનગર જિલ્લાના નાનકડા ગામના ખેડુતનો દિકરો ધો. ૧૨ મા ભાવનગર જિલ્લાંમા પ્રથમ ક્રમાંકે પાસ થાય છે. બીજી બાજુ ભાવનગરનાજ એક ઉધોગપતિની દિકરી પણ ધો. ૧૨ મા ભાવનગર જિલ્લામાં દ્રિતિય ક્રમાંકે આવે છે. બન્નેના સપના ...Read More