Sapna advitanra - 12 by Amisha Shah. in Gujarati Novel Episodes PDF

સપના અળવીતરાં ૧૨

by Amisha Shah. Verified icon in Gujarati Novel Episodes

"આહ.... "કે. કે. ના મોઢે થી એક દર્દભરી સિસકારી નીકળી ગઇ. હાથમાં પકડેલી પેન છૂટી ગઈ. જમણા હાથના મૂળમાં, બગલ પાસે જોરદાર સણકો ઉપડ્યો અને આખા હાથમાં ઝણઝણાટી થવા માંડી. હાથની નસો બધી અંદરની બાજુ ખેંચાતી હોય એવું લાગ્યું. ...Read More