Premchandjini Shreshth Vartao - 11 by Munshi Premchand in Gujarati Short Stories PDF

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 11

by Munshi Premchand Matrubharti Verified in Gujarati Short Stories

આખા નગરમાં શ્રીમાન યશોદાનંદની વાહ વાહ થઇ રહી હતી. એમની કીર્તિ ચોમેર ફેલાયેલી હતી. છાપાંઓમાં એમની આલોચના થતી મિત્રોના પ્રશસ્તિપત્રોનો તો કોઇ પાર ન હતો. ઠેરઠેર ચર્ચા થતી હતી આને સમાજસેવા કહેવાય! ઊંચા વિચારો ધરાવનાર વ્યક્તિનાં કાર્યો આવાં જ ...Read More