અંત કે આરંભ ? - પરગ્રહવાસીઓ પૃથ્વીની મુલાકાતે

by Nirav Donda in Gujarati Social Stories

માર્ક સ્ટીફન લેબોરેટરી માં જુનિયર વૈજ્ઞાનિક લૂઇસ રોજ પ્રમાણે સેટેલાઇટ માંથી આવતા ઇન્ફ્રારેડ સિગ્નલો ની નોંધ પોતાની ડાયરી માં કરતો જતો હતો.રોજ નું કામ સરખી રીતે ચાલતું જ હતું ત્યાં જ એક રિસિવર સાથે જોડેલા કોમ્પ્યુટર " બીપ... બીપ ...Read More