‘ફેરો’ : જીંદગીમાં પડેલા ફેરાની વાર્તા

by Hardik Prajapati HP in Gujarati Magazine

અનુ-આધુનિક ગુજરાતી સાહિત્યમાં ‘સુરેશ જોશી વાર્તા ફોરમ’માં ઘડાયેલા કેટલાંકવર્તાકારોમાં ડૉ. ભરત સોલંકીનું નામ નોંધપાત્ર છે. તેમણે તેમના પ્રથમ વાર્તાસંગ્રહ‘રૂપાંતર’(૨૦૧૩)થી જ એક નવીનતમ વાર્તાકાર તરીકે ભાવકો અને વિવેચકોનું ધ્યાન આકર્ષિત કરેલું.ત્યાર પછી તેમની પાસેથી બીજો મળતો વાર્તાસંગ્રહ ‘કાકડો’(૨૦૧૭) છે. તેમાં ...Read More