સંબંધો ની આરપાર....પેજ - 6

by PANKAJ Matrubharti Verified in Gujarati Love Stories

પ્રયાગ દરેક નાની નાની વાતો ની અજાણતા જ નોંધ લઈ રહ્યો હતો.કંઈ નહીં મમ્મી....આજે હુ તેમના આશીર્વાદ લેવા જવાનું વિચારતો હતો.પ્રયાગ ફરીથી બોલ્યો.એમના આશીર્વાદ વિના તો કશુંજ સંભવ જ નહોતું...ને બેટા..મારા અને આપણા માટે.પ્રયાગ ને અંજુ ની વાત નો ...Read More