અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ- ૮

by Sagathiya sachin Matrubharti Verified in Gujarati Love Stories

થોડીવાર પછી સ્ટોર મેનજરે સતિષને પોતાની ઓફિસમાં બોલાવ્યો. સતિષ ત્યાં ગયો તો સ્ટોર મેનેજરની સામેની ખુરશી પર એક યુવતી બેઠી હતી. તેને જોઈને સતિષ દરવાજા પર જ ઉભો રહ્યો. તેને દરવાજા પર જોતા મેનેજરે કહ્યું,“સતિષ ત્યાં કેમ ઉભો છો? ...Read More