Bhool - 5 by Kanu Bhagdev in Gujarati Novel Episodes PDF

ભૂલ - 5

by Kanu Bhagdev Matrubharti Verified in Gujarati Novel Episodes

કંચન વિનોદ પ્રત્યે જે રૂક્ષ વર્તન દાખવતી હતી, એ બદલ ક્યારેક ક્યારેક તેનું મન કચવાતું હતું. અપરાધ બોધની ભાવના તેના પર છવાઈ જતી હતી. પરંતુ મધુકર ઊર્ફે ભગતની પ્રેમજાળમાં તે એટલી આંધળીભીંત થઈ ગઈ હતી કે અંતર મનના અવાજનું તેને માટે ...Read More