જીવંત પગરણ.. Artisoni દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Love Stories Books જીવંત પગરણ.. Jivant Pagaran book and story is written by Arti soni in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivant Pagaran is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીવંત પગરણ.. by Artisoni in Gujarati Love Stories (23) 708 1.7k ?આરતી સોની??..જીવંત પગરણ..?"હેલો..""કોણ.?? શીલાનો મોબાઇલ તમારી પાસે ક્યાંથી આવ્યો? શીલા ક્યાં છે.?""એમનો એક્સિડન્ટ થયો છે. ડ્રાઇવ ઇન રોડ પર રીક્ષા પલટી ખાઈ ગઈ, ને એમને સાલ હૉસ્પિટલમાં દાખલ કર્યા છે, તમે જલ્દી પહોંચો."વિરાટ પથારીમાંથી સફળો બેઠો થઈ ગયો, "હે..!! ...Read Moreપર્સમાંના મોબાઈલમાંથી છેલ્લો નંબર આ હતો, એ જોઈ ફોન લગાવ્યો.. તમને કેટલી બધી રિંગો મારી, પણ તમે ફોન ઉપાડતા જ નહોતાં.""હા.. હા.. આવ્યો.. આવ્યો.."વિરાટે બૂમ મારી.. "મમ્મી.."સુશીલાબેન કીચનમાં ગેસ પર કૂકર ચઢાવી રસોઈની તૈયારી કરી રહ્યાં હતાં."હા..""મમ્મી શીલાનો રીક્ષામાં એક્સિડન્ટ થયો છે. હું હૉસ્પિટલ જાઉં છું..""અરે.. રે… એક્સિડન્ટ? એતો રોજ બસમાં જાય છે ને..આજે રીક્ષામાં ગઈ છે? ચાલ હું પણ Read Less Read Full Story Download on Mobile જીવંત પગરણ.. More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything