Veer Vatsala - 21 by Raeesh Maniar in Gujarati Love Stories PDF

વીર વત્સલા - 21

by Raeesh Maniar Matrubharti Verified in Gujarati Love Stories

વીરસિંહ સરદારસિંહની હવેલી પર પહોંચ્યો, “સરદારસિંહ! દુર્જેયસિંહને મળવા જવું છે!” “કાલે જઈશું!” બપોરની તંદ્રામાંથી માંડ જાગેલો સરદારસિંહ બોલ્યો. “અટાણે જ જવું છે!” વીરસિંહ ભાગ્યે જ આવી જિદ પકડતો. “અરે, એ લોકો દુર્જેયસિંહનો જીવ બચ્યાનું જશન મનાવતા હશે, ઉજવણી હજુ એક બે દિવસ ...Read More