Ran Ma khilyu Gulab - 22 by Dr Sharad Thaker in Gujarati Short Stories PDF

રણમાં ખીલ્યું ગુલાબ - 22

by Dr Sharad Thaker Matrubharti Verified in Gujarati Short Stories

ચાલુ ઓફિસે ભરચક્ક સ્ટાફની હાજરીમાં રીવાયત રાવલનો મોબાઇલ ફોન ટહુકી ઉઠ્યો. ખલેલ પહોંચવાના કારણે એક સાથે બત્રીસ માથાં ઊંચા થઇને રીવાયતની સામે અણગમાપૂર્વક જોઇ રહ્યા. ઓફિસમાં ફોન વાઇબ્રેટર મોડ પર રાખવાનો નિયમ હતો. પણ આજે રીવાયત ભૂલી ગઇ હતી. અડધી ...Read More