Veer Vatsala - 22 by Raeesh Maniar in Gujarati Love Stories PDF

વીર વત્સલા - 22

by Raeesh Maniar Matrubharti Verified in Gujarati Love Stories

ગઈ રાતે વત્સલાના ખોરડાની પાછળની દીવાલ ધસી પડી હતી. દર ચોમાસે નદીના વહેણનો માર વેઠી વેઠીને કમજોર થયેલી દીવાલ ક્યારેક તો તૂટવાની જ હતી. તે આજે તૂટી. જતી મોસમનો વરસાદ પવનના સહારે ખુલ્લા ઘરની પછીતથી ઘરમાં ઘૂસી આવતો રહ્યો. ...Read More