Amar prem by Irfan Juneja in Gujarati Love Stories PDF

અમર પ્રેમ

by Irfan Juneja Matrubharti Verified in Gujarati Love Stories

ચોમાસું બેસી ગયું હતું. ધૂળની ડમરીઓ માંથી છુટકારો મળી ગયો હતો. વરસાદના ઝાપટાઓની શરૂઆત થઇ ચુકી હતી. આવા જ અષાઢ મહિનાની ચોથના દિવસે મિત પોતાની બાઈક લઈને એક જરૂરી કામથી અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં જઈ રહ્યો હતો. આજે થોડા ...Read More