બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૭

by Ramesh Desai Matrubharti Verified in Gujarati Novel Episodes

' દિન કો સિસ્ટર રાત કો બિસ્તર ! '' દિન કો દીદી રાત કો ! 'આ બે ટકોર સતત સત્યમના કાનમાં તમરાંની માફકગુંજી રહી હતી .રમણની વાતે સત્યમ ઘણો જ અપ સેટ થઈ ગયો હતો . તે રમણને ચોપડાવા ...Read More