Sumudrantike - 1 by Dhruv Bhatt in Gujarati Social Stories PDF

સમુદ્રાન્તિકે - 1

by Dhruv Bhatt Verified icon in Gujarati Social Stories

ભરતી ઊતરે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. ત્રણ બાજુએથી સમુદ્રજળ વડે ઘેરાયેલી ભૂશિરના આખરી ખડક પર હું બેઠો છું. જાનકી દીવાદાંડી પાસે રમે છે. શંખલાં, છીપલાં, છીપલાં વીણતી, પોતાની નાનકડી ચાળમાં ભરતી, કંઈક ગીત ગણગણે છે. અહીંથી થોડે દૂર ...Read More