પ્રેમ ની પરિભાષા - ૨૧ . ઘટસ્ફોટ

by megh Matrubharti Verified in Gujarati Novel Episodes

કરણ સુર્ય ને નીહાળી રહ્યો હતો . તેના જીવન મા પ્રકાશ ફેલાય તે માટે તેણે ઘણી પ્રતીક્ષા કરી હતી . આજે તે દીવસ આવ્યો હતો જ્યારે તેના સંયમે તેને ન્યાય અર્પ્યો હતો બસ હવે તૈયાર થઈને ઘોડા પર સવાર ...Read More