મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-3)

by Pratikkumar R in Gujarati Travel stories

હવે અમારૂ પ્લાનિંગ તો થઈ ગયુ....આ પ્લાનિંગ પ્રમાણે બધા ને 6 તારીખે સાંજ સુધી મા ભાવિનભાઈ ના ઘરે એટલે નાગોઠને (મહારાષ્ટ્ર) ભેગા થવાનું હતું અને હવે 1 મહિનો અને 16 દિવસ બાકી હતા અમારા આ પ્રવાસ નેતેથી ભાવિનભાઈ નો ...Read More