kavita sangrah by Purvi in Gujarati Poems PDF

કવિતા સંગ્રહ

by Purvi in Gujarati Poems

જીવન જીવનની કોઈ એક વિશેષ વ્યાખ્યા નથી. દરેક વ્યક્તિનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સમય, સંજોગ અને પરિસ્થિતિ સાથે બદલાતો રહે છે. સમજીને તને જીવું કે મનથી તને માણું?યાદોમાં તને સાચવું કે ખ્વાબોથી તને સજાવું?સંબંધોમાં તને ગૂંથું કે એકલતામાં હું ...Read More