સંબંધો ની આરપાર.... પેજ - ૨૫

by PANKAJ Matrubharti Verified in Gujarati Love Stories

અંજલિ અને પ્રયાગ બેંગ્લોર પ્રોજેક્ટ ના ભુમિ પૂજન નુ શુભ કાર્ય પુરુ કરી અને આવે છે. જેમાં અનાયાસે જ અનુરાગ સર તેમને મળી જાયછે. આજે પુજા માટે અનુરાગ પણ અંજલિ અને પ્રયાગ ની સાથે બેઠા હોય છે. અંજલિ, પ્રયાગ ...Read More