મહત્વકાન્ક્ષા ના માયાવી મોતીઓ

by Ridhsy Dharod Matrubharti Verified in Gujarati Motivational Stories

એક પ્રસિદ્ધ ADVOCATE Co ની ત્યાં આજે સિનિયર ADVOCATE પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ હતું. આ ADVOCATE co હાલ માં જ ઘણા મોટા કૅસેસ જીત્યા હતા. અને સફળતા ના એક અનોખા મુકામે હતી. એવોર્ડ્સ પણ લઇ રહી હતી. એટલે એની સાથે ...Read More