64 Summerhill - 57 by Dhaivat Trivedi in Gujarati Detective stories PDF

64 સમરહિલ - 57

by Dhaivat Trivedi Verified icon in Gujarati Detective stories

ત્વરિતના સવાલનો જવાબ આપ્યા વગર તે ઊભો થયો. તૂટતા કદમે રાઘવ ભણી આગળ વધ્યો. તેની આંખો સજળ હતી. ગાલ પર ક્ષોભની ધૂ્રજારી હતી. ઓરડામાં કારમી સ્તબ્ધતા ઘૂમરાતી હતી. દરેકના ચહેરા પર અજાયબ છળ જોયાનો પ્રચંડ આઘાત તરવરતો હતો. જડબુધ્ધિનો ઝુઝાર ...Read More