sugandh by Salima Rupani in Gujarati Women Focused PDF

સુગંધ

by Salima Rupani in Gujarati Women Focused

ઇશાનને મંદિરે જવુ બિલકુલ ન ગમતુ. એને મંદિર પહેલા આવતો બાગ, એના ફૂલ, એના જુલા જાણે બોલાવતા. છેવટે નીરા કંટાળી ગયેલી તો ઇશાનને બાગમાં જવા દેતી અને પોતે મંદિરથી પાછી ફરતા બાગમાં બેસતી અને ઇશાનને ઝૂલતો, રમતો જોયા કરતી. ...Read More